સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં Red Alert
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં Red Alert
Published on: 02nd July, 2026

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે 8 જિલ્લાઓમાં Red Alert જાહેર કરાયું છે, જ્યારે 3-4 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે Red Alert જાહેર કરાયું છે. હવામાન વિભાગે 2 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં Red Alert, જ્યારે અન્ય જિલ્લાઓમાં Orange અને Yellow Alert જાહેર કર્યા છે.