રાણપુરમાં કોઝવે પર કાર તણાઈ: 2નાં મોત, BAPS સ્વામી લાપતા, 4 બચ્યા, NDRF ટીમ તહેનાત.
Published on: 14th July, 2025
રાણપુર પાસે ગોધાવટા કોઝવે પર કાર તણાતા અકસ્માત થયો. બોચાસણથી સાળંગપુર જતી કારમાં 7 લોકો હતા. જેમાંથી 2નાં મોત થયા છે, એક BAPS સ્વામી લાપતા છે, અને 4નો બચાવ થયો છે. NDRFની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. અધિકારીએ જણાવ્યું કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગાડી તણાઈ. સ્થાનિકો દ્વારા નાળું બનાવવા માંગણી કરવામાં આવી છે.

Published at: July 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર