ગાંધીનગર સેક્ટર-27માં ગટર સમસ્યા: બે મહિનાથી પાણી બેક મારતા રહીશો ત્રસ્ત, આંદોલનની WARNING.
Published on: 14th July, 2025
ગાંધીનગરના સેક્ટર-27માં ગટરના પાણીની સમસ્યાથી રહીશો પરેશાન છે. વર્ષો જૂની ગટર લાઈન ચોકઅપ થવાથી તકલીફ વધી છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગમાં ફરિયાદ કરી છે, છતાં નિરાકરણ નથી આવ્યું. ગટરનું ગંદુ પાણી રોડ પર આવવાથી રોગચાળો ફેલાવવાનો ભય છે. યોગ્ય જાળવણીના અભાવે સેક્ટર-27 વસાહત મહામંડળે આંદોલનની WARNING આપી છે. પાટનગર યોજના તરફથી યોગ્ય સુવિધાઓ મળતી નથી.

Published at: July 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર