Menu
ધામણ જોવા મળી: લીંબડી બગીચા બહાર ઝાડ ઉપર ચડેલી ધામણ જોવા લોકો ઉમટ્યા
ધામણ જોવા મળી: લીંબડી બગીચા બહાર ઝાડ ઉપર ચડેલી ધામણ જોવા લોકો ઉમટ્યા
Published on: 27th June, 2025

લીંબડી દિગ્વિજય બાગમાં એક ઝાડ પર ષેડ (ધામણ) ચડી ગઈ હતી, જેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ. આ જોઈને એવી ખબરો ફેલાઈ કે અજગર ઝાડ ઉપર ચડી ગયો છે, જે ચર્ચાઓમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટ ઓફિસર ડી.એસ. તડવી તેમની ટીમ સાથે આ સ્થળે પહોંચ્યા. ષેડને સવારે સુરક્ષિત રીતે ઝાડમાંથી ઉતારી અને સલામત સ્થાન પર છોડી દેવામાં આવી હતી.