અમદાવાદ AMTS બસમાં બ્રેકડાઉન વધ્યા
અમદાવાદ AMTS બસમાં બ્રેકડાઉન વધ્યા
Published on: 15th March, 2026

અમદાવાદમાં AMTSનું ખાનગીકરણ છતાં બસ સેવા નબળી, છેલ્લાં પાંચ વર્ષમાં 77,460 બ્રેકડાઉન નોંધાયા. કરોડોના બજેટ છતાં મેઈન્ટેનન્સનો અભાવ, જેના કારણે નાગરિકો પરેશાન છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં 1.972 બેકડાઉન નોંધાયા છે. AMC દ્વારા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ છતાં નિભાવમાં બેદરકારી.