દાદરા નગર હવેલી, દમણ અને દીવ પોલીસ ખાતામાં આંતરિક બદલી કરાઈ
Published on: 29th June, 2025
દાદરા નગર હવેલી અને દમણ અને દીવ IPG કાર્યાલયે પોલીસ ખાતામાં આંતરિક બદલીઓ કરી નવી પોસ્ટિંગ આપી છે. હરીશ રાઠોડ PI ને સેલવાસ SHO ની જગ્યાએથી Head Quarter દાદરા નગર હવેલીનો ચાર્જ, PSI અનિલ ટી.કે.ને ઇન્ચાર્જ હેડક્વાર્ટરથી SHO સેલવાસનો ચાર્જ, PSI સદાનંદ ઇનામદાર SHO નરોલી પોલીસ સ્ટેશનથી Head Quarter દીવનો ચાર્જ, PSI નિલેશ કાટેકર SHO વણાકબારાથી SHO નરોલી પોલીસ સ્ટેશનનો ચાર્જ, લેડી PSI દીપિકા ભગત હેડ ક્વાર્ટર દીવથી PTS સાયલી અને Traffic Branch દાદરા નગર હવેલીનો ચાર્જ સોંપ્યો છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર