દેશમાં અત્યાર સુધીમાં 147mm વરસાદ પડ્યો, સામાન્યથી 12% વધુ: આજે બધા રાજ્યોમાં વરસાદની ચેતવણી; હિમાચલ-જમ્મુમાં વાદળ ફાટવાથી 8 લોકોના મોત
Published on: 27th June, 2025
દિલ્હી સિવાય દેશના તમામ રાજ્યોમાં વરસાદ પડ્યો છે, જ્યાં સામાન્ય કરતા 12.3% વધુ વરસાદ નોંધાયો છે. 26 જૂન સુધીમાં સામાન્ય 134.3 mm વરસાદની જગ્યાએ 146.6 mm પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી 5 લોકોનાં મૃત્યુ અને 7થી વધુ લોકો ગુમ થયા છે. જમ્મુ-કાશ્મીરના કઈંક વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 3 લોકોનાં મોત થયા. ગુજરાતના સુરત અને નવસારીમાં ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગના અનુસાર, આગામી 2 દિવસમાં 23 રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ છે.

Published at: June 27, 2025
Read More at દિવ્ય ભાસ્કર