અંબાજી જતી કાર કુરેજા કેનાલના પૂલ પર પલટી: સુરેન્દ્રનગરના 4 યાત્રિકોનો બચાવ, એક વ્યક્તિને સામાન્ય ઈજા
Published on: 29th June, 2025
હારીજ તાલુકાના કુરેજા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર અકસ્માત થયો. સુરેન્દ્રનગરના ચાર લોકો અંબાજી જતા હતા ત્યારે અગમ્ય કારણોસર કાર પુલના ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ. સદનસીબે કાર કેનાલમાં પડી નહિ, નહિ તો જાનહાની થાત. અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઇ, બાકીના ત્રણ લોકો બચી ગયા. કાર રોડ પર પટકાઈ હોવાથી મોટી જાનહાની ટળી.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર