પાલનપુરમાં BJPના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વચ્ચે ચૂંટણી.
પાલનપુરમાં BJPના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વચ્ચે ચૂંટણી.
Published on: 16th April, 2026

પાલનપુરમાં અનોખી ઘટનામાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે BJPના ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. Congressના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાં, પરંતુ લતાબેને ફોર્મ પાછું ન ખેંચતા સ્થિતિ બદલાઈ. સવારે BJPએ વિજય ઉત્સવ મનાવ્યો, પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે લતાબેન સામે ચૂંટણી થશે. હવે, BJPના 3 ઉમેદવારોમાંથી એક હારશે. આ ઘટનામાં "Category" સમજવામાં ભૂલ થઈ.