વીજ કચેરીને તાળાબંધી: નહારામાં મહિનાથી ખોરવાતા વીજ પુરવઠાથી ડેસર વીજ કચેરીએ હલ્લો
Published on: 27th June, 2025
ડેસર તાલુકાના મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો સતત ખોરવાતા લોકો ત્રાસિત થયા છે. લીંબડી, પાંડુ, મેવાસ, સાઢાસાલ અને સાઉલી તાલુકાના નહારા ગામના ગ્રામજનો છેલ્લા એક મહિનાથી દિવસમાં 10 વખત વીજળી ખોરવાતા લંચિત થયા છે. 24મીના રોજ 100થી વધુ લોકો ડેસરના એમજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા. ડેપ્યુટી એન્જિનિયર રાઠવાએ 12 કલાકમાં સમસ્યા ઉકેલવાનો વાયદો કર્યો હતો. છતાં 36 કલાક પછી સમસ્યાનું નિરાકરણ ન થતા ગ્રામજનોએ રોષે ભરાઈ કચેરી પર હોબાળો મચાવ્યો અને તાળું બાંધી અડ્ડો જમાવ્યો. બાદમાં હિતેશ પરમાર અને ડેપ્યુટી એન્જિનિયર રાઠવા આવ્યા અને વિજ પુરવઠો ચાલુ કરાવ્યો.

Published at: June 27, 2025
Read More at દિવ્ય ભાસ્કર