જૂનાગઢ: કાળવા વોંકળામાંથી 45 વર્ષીય ભરત સોલંકીનો મૃતદેહ મળ્યો, ગઈકાલથી ગુમ હતા.
જૂનાગઢ: કાળવા વોંકળામાંથી 45 વર્ષીય ભરત સોલંકીનો મૃતદેહ મળ્યો, ગઈકાલથી ગુમ હતા.
Published on: 14th July, 2025

જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં કાળવા વોંકળામાંથી 45 વર્ષીય ભરત સોલંકીનો મૃતદેહ મળી આવ્યો. તેઓ ગઈકાલથી ગુમ હતા. પરિવારજનોએ શોધખોળ કરી અને ફાયર વિભાગને જાણ કરાઈ. રાત્રે 2 વાગ્યે એક વ્યક્તિએ પાણીમાં મૃતદેહ જોયો. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી POSTMORTEM માટે હોસ્પિટલ ખસેડ્યો. પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોક છવાયો છે.