મોબાઇલ પર વાત કરતો ચાલુ બસનો ડ્રાઇવર, મુસાફરોના જીવ જોખમમાં.
મોબાઇલ પર વાત કરતો ચાલુ બસનો ડ્રાઇવર, મુસાફરોના જીવ જોખમમાં.
Published on: 19th May, 2026

ડભોઇ-વડોદરાથી રાજપીપળા જતી ચાલુ ST બસનો ડ્રાઇવર 20 મિનિટ સુધી મોબાઇલ પર વાત કરતો રહ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) રોડ પર 56 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. ડભોઇ ડેપો પહોંચતા મુસાફરોએ સવાલ પૂછતાં ડેપોના કર્મચારીઓ અપશબ્દો બોલ્યા અને ધમકી આપી. આ ઘટનાનો video સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.