ભિલોડાના લીલછાથી મુનાઈ તરફના કોઝવેમાં તિરાડો: કામગીરી પર સવાલો.
ભિલોડાના લીલછાથી મુનાઈ તરફના કોઝવેમાં તિરાડો: કામગીરી પર સવાલો.
Published on: 14th July, 2025

ભિલોડાના લીલછાથી મુનાઈ જતા ઇન્દ્રાસી નદીના કોઝવેમાં મોટી તિરાડો દેખાઈ. કોઝવેની કામગીરી સામે સવાલો ઉઠ્યા, નદીના પ્રવાહ સામે ટકશે કે કેમ એ પ્રશ્ન છે. તંત્ર દ્વારા કોઝવેનું ઝડપી સમારકામ થાય એવી ગ્રામજનોની માંગ છે અને ભિલોડા કચેરીમાં રજૂઆત કરી છે.