સાબર ડેરીના ભાવ વધારા સામે જાદરમાં પશુપાલકોનો વિરોધ, દૂધ ઢોળ્યું અને ટેન્કર રોકવાની ચીમકી.
સાબર ડેરીના ભાવ વધારા સામે જાદરમાં પશુપાલકોનો વિરોધ, દૂધ ઢોળ્યું અને ટેન્કર રોકવાની ચીમકી.
Published on: 14th July, 2025

સાબર ડેરીના ભાવ વધારા સામે જાદરના પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો, દૂધ ઢોળી વિરોધ કર્યો, અને ડેરીના દૂધ ટેન્કર રોકવાની ચીમકી ઉચ્ચારી. પશુપાલકોની માંગણી 20 થી 25 ટકા ભાવફેરની છે, જ્યારે ડેરીએ માત્ર 10 થી 12 ટકા જ ભાવફેર ચૂકવ્યો છે, જે અપૂરતો છે.