આમોદ-જંબુસર નેશનલ હાઈવે પર ખાડા અને કાદવ-કિચડ: સમયસર હોસ્પિટલ પહોંચી ન શકતા સર્ગભાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો
Published on: 29th June, 2025
ભરૂચ-જંબુસર નેશનલ હાઈવે નં. 64ની હાલત ખરાબ છે, ખાસ કરીને આમોદ મેઈન ચોકડીથી સમાં ચોકડી સુધીનો રસ્તો બિસ્માર છે. વાહનો ફસાય છે અને ટ્રાફિકજામ થાય છે. ખરાબ રસ્તાના કારણે એક સર્ગભા સમયસર હોસ્પિટલ પહોંચી ન શકતા રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો. રસ્તાની આવી હાલતથી લોકો પરેશાન છે. પેચવર્કની કામગીરી નબળી સાબિત થઈ છે. તંત્રની બેદરકારીના લીધે રસ્તો જોખમી બન્યો છે. સ્થાનિકો રસ્તાનું સમારકામ કરવાની માગ કરી રહ્યા છે. આ રોડની ખરાબ હાલત લોકોના જીવન માટે જોખમ રૂપ છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર