જનકપુરી સોસાયટી, હિંમતનગરમાં વરસાદી પાણી ભરાતાં રહીશોમાં રોષ, અવરજવરમાં મુશ્કેલી.
જનકપુરી સોસાયટી, હિંમતનગરમાં વરસાદી પાણી ભરાતાં રહીશોમાં રોષ, અવરજવરમાં મુશ્કેલી.
Published on: 14th July, 2025

હિંમતનગરની જનકપુરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં રહીશો પરેશાન છે. સોસાયટીના ગેટ પર પાણી ભરાવાથી ટુ વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ડર રહે છે, જ્યારે વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડે છે. શાળાએ જતાં બાળકોને પણ હાલાકી ભોગવવી પડે છે. થોડો વરસાદ પડે તો પણ water logging ની સમસ્યા સર્જાય છે.