ખાંભામાં સેકન્ડોમાં સાવજે તરાપ મારી શિકારને દબોચ્યો, CCTV: ગળુ પકડી જમીન પર પછાડ્યું, તડપી તડપીને બન્ને પશુઓનું મોત
Published on: 02nd July, 2025
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં સિંહોની સંખ્યા વધતા તેઓ ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. મોટા બારમણ ગામમાં રાત્રે એક સિંહે બે પશુઓનો શિકાર કર્યો, જે CCTVમાં કેદ થયું. સિંહે પશુઓનું ગળું પકડીને જમીન પર પછાડ્યું, જેનાથી તેમનું મોત થયું. ચોમાસામાં સિંહોની અવરજવર વધે છે અને અમરેલીમાં સિંહોની વસ્તી સૌથી વધુ છે. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ભાવનગર-સોમનાથ NATIONAL HIGHWAY પર સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો.

Published at: July 02, 2025
Read More at દિવ્ય ભાસ્કર