સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન નજીક 257 હેક્ટરમાં નવું 'સ્માર્ટ સિટી' બનશે, રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર.
સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન નજીક 257 હેક્ટરમાં નવું 'સ્માર્ટ સિટી' બનશે, રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર.
Published on: 22nd September, 2026

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 257 હેક્ટર વિસ્તારમાં નવું 'સ્માર્ટ સિટી' વિકસાવવા માટે ઔડા અને જાપાનની કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા વિસ્તૃત રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે. આ યોજના હેઠળ, ઇન્ટરનેશનલ કક્ષાનું ડેવલપમેન્ટ થશે, FSI માં વધારો અને બાંધકામના નિયમોમાં ફેરફારની શક્યતા છે. સરકારી પડતર જમીનોને આવરી લેવાશે, જેમાં પદયાત્રી પુલ, સ્વતંત્ર વાહન માર્ગ, છાંયડાવાળા પાથ-વે, હરિયાળી જગ્યા, બગીચા, વૈભવી બજાર અને ગગનચૂંબી ટાવરોનો સમાવેશ થાય છે.