અમરેલીમાં વરસાદ: બાબરા પંથકમાં 3 ઇંચ વરસાદ, રામપરા ડેમ ઓવરફ્લો, કાળુભાર નદીમાં પૂર આવ્યું.
Published on: 14th July, 2025
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે, જેમાં સાવરકુંડલા, રાજુલા અને બાબરા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બાબરા પંથકમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રામપરા ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોના ડેમ અને તળાવો ભરાયા છે, જેનાથી હજારો વીઘા જમીનના ઉનાળુ વાવેતરને ફાયદો થશે અને ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થશે. બાબરની કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું.

Published at: July 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર