જન્મદિવસની પાર્ટી બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ.
જન્મદિવસની પાર્ટી બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ.
Published on: 19th May, 2026

નવસારીના અલીફનગરમાં જન્મદિવસની ઉજવણી બાદ બે જૂથ વચ્ચે હિંસક બબાલ થઈ. ઉમેશભાઈ નાયકાને માર મારવામાં આવ્યો. પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરમાં જૂથ અથડામણ અને મારામારીના વધી રહેલા કિસ્સા ચિંતાજનક છે.