સોચ લિયા કુછ ભી હો યાર,  મૈં તો કરુંગી તુમ સે પ્યાર...
સોચ લિયા કુછ ભી હો યાર, મૈં તો કરુંગી તુમ સે પ્યાર...
Published on: 27th June, 2025

'પ્રિન્સ ઓફ રોમાન્સ' તરીકે વિશ્વભરમાં જાણીતા પિયાનોવાદક રિચર્ડ ક્લેડરમેને 'તુંસા નહીં દેખા' ગીતમાં રૂપકુમાર રાઠોડને સહયોગ આપ્યો. આ ગીત ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં સદાબહાર ગીતોમાંનુ એક છે, જે સિનિયર સિટિઝન્સને જીવન સંધ્યા માણવા માટે પ્રેરિત કરે છે. 'તુંસા નહીં દેખા' ગીતમાં શમ્મી કપૂરના ઊછળતા કૂદતા પળો અને ફિલ્મિસ્તાનના જાલાનની શોધ સમાન અભિનેત્રી અમિતા ઓ. પી. ની યાદગાર પરફોર્મન્સ જોવા મળી રહી છે.