16 વર્ષની મહેનત અને અધધ ખર્ચે બનેલી મુઘલ-એ-આઝમ
Published on: 20th June, 2025
ક્યારેક કલા અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાઈ જાય છે, એવું દાસ્તાન-એ-સિનેમા દર્શાવે છે. ભારતીય સિનેમાની સુપરસ્ટાર મધુબાલાએ ઓલ-ટાઇમ-ગ્રેટ માનવામાં આવેલી 'મુઘલ-એ-આઝમ' ફિલ્મમાં એવી પ્રભાવશાળી ભૂમિકા ભજવી કે તેઓએ અનારકલી પાત્રને વાસ્તવિક જીવનમાં જીવતા અનુભવાવ્યા. કલાકારો પોતાની કલામાં એટલા મગ્ન થઇ જાય છે કે કલા અને વાસ્તવિકતાની સીમા હટીને એકરૂપ થઈ જાય છે. મધુબાલાનું આ અનોખું પાત્ર ભારતીય ફિલ્મ ઈતિહાસમાં અમર થઇ ગયું છે.

Published at: June 20, 2025
Read More at ગુજરાત સમાચાર