મલ્લિકા શેરાવતનો દાવો: ટોમ ક્રુઝને મારા પર 'ક્રશ' છે, પાર્ટીના વીડિયોઝ મોકલે છે
મલ્લિકા શેરાવતનો દાવો: ટોમ ક્રુઝને મારા પર 'ક્રશ' છે, પાર્ટીના વીડિયોઝ મોકલે છે
Published on: 28th August, 2026

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે કરણ જોહરના રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ - સિઝન ટુ'માં હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણીએ જણાવ્યું કે ટોમ ક્રુઝને તેના પર 'ક્રશ' છે અને તે તેને પાર્ટીના વીડિયોઝ મોકલે છે. શોના કોન્ટેસ્ટંટસ અને દર્શકો આ વાતથી આશ્ચર્યચકિત થયા. મલ્લિકાએ આત્મવિશ્વાસથી કહ્યું કે દરેકને તેના પર ક્રશ આવે છે, અને ટોમ ક્રુઝ તેનું ઉત્તમ ઉદાહરણ છે.