વિજય દેવરકોંડાના ફોટો ક્રેડિટ પર રશ્મિકા મંદાનાની મજાક
વિજય દેવરકોંડાના ફોટો ક્રેડિટ પર રશ્મિકા મંદાનાની મજાક
Published on: 28th August, 2026

સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે ફોટો ક્રેડિટને લઈને થયેલી મીઠી નોકઝોકે ચાહકોનાં દિલ જીતી લીધાં છે. વિજયે વરસાદને કારણે શૂટિંગ રદ થતાં માતા-પિતા સાથે સમય પસાર કર્યો હતો, જેનો એક ફોટો રશ્મિકાએ ક્લિક કર્યો હતો. વિજયે આ ફોટો શેર કરતાં રશ્મિકાને ક્રેડિટ આપી. જેના જવાબમાં રશ્મિકાએ playful રીતે વિજયની મજાક ઉડાવી અને પોતાના દ્વારા ક્લિક કરાયેલા અન્ય ફોટાઓ માટે પણ ક્રેડિટ માંગી. આ રમૂજી સંવાદ વાઇરલ થતાં ફેન્સે તેમની ક્યૂટ બોન્ડિંગનાં વખાણ કર્યાં.