'ડિપ્લોમેટ' જ્હોન અબ્રાહમને હાલ OTTમાં રસ નથી
Published on: 27th June, 2025
જાણીતા એક્ટર જ્હોન અબ્રાહમ કહે છે કે તેઓ હાલમાં OTTની કોઈ પણ સિરીઝ કે ફિલ્મમાં એક્ટર તરીકે ભાગ લેવાનું ઇચ્છતા નથી, કારણ કે તેઓ ફક્ત બિગ સ્ક્રીન માટે બન્યા છે. તેમ છતાં, તેઓ OTT મીડિયમને આદર આપે છે. જ્હોન અબ્રાહમ સ્ટારર 'ધ ડિપ્લોમેટ' ફિલ્મ હાલ થિયેટ્રીકલ રિલિઝ બાદ આ મહિનાથી OTT પર સ્ટ્રીમ થઈ રહી છે અને આ સત્ય ઘટનાને આધારીત ફિલ્મ દર્શકોને ખૂબ ગમતી દેખાઇ છે.

Published at: June 27, 2025
Read More at ગુજરાત સમાચાર