નવાઝુદ્દીન સાથે ઇન્ટિમેટ સીનમાં અસહજ
નવાઝુદ્દીન સાથે ઇન્ટિમેટ સીનમાં અસહજ
Published on: 23rd June, 2026

બોલિવૂડ અભિનેત્રી Chitrangda સિંહ ફિલ્મ 'બાબુમોશાય બંદૂકબાઝ' ના શૂટિંગ દરમિયાન નિર્દેશક કુશાન નંદીના વર્તનથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. સેટ પર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે તેને અસહજતા અનુભવાઈ રહી હતી. નિર્દેશકે બિનજરૂરી રીતે સીનને લાંબો કરવા અને ચીમકી આપતાં ચિત્રાંગદાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો. તેણે આરોપ લગાવ્યો કે નિર્દેશકે તેની સાથે અપમાનજનક વર્તન કર્યું.