અંકલેશ્વરમાં 5000 ચોરસ મીટરમાં 20 પ્રજાતિના 1000 વૃક્ષોનો ઉછેર, પક્ષીઓ માટે બન્યો બર્ડ પાર્ક
અંકલેશ્વરમાં 5000 ચોરસ મીટરમાં 20 પ્રજાતિના 1000 વૃક્ષોનો ઉછેર, પક્ષીઓ માટે બન્યો બર્ડ પાર્ક
Published on: 04th August, 2026

અંકલેશ્વર ખાતે 5000 ચોરસ મીટર વિસ્તારમાં 20 પ્રજાતિના 1000 વૃક્ષોના છોડ રોપીને એક અનોખો બર્ડ પાર્ક શરૂ કરાયો છે. આ બર્ડ પાર્કનો મુખ્ય ઉદ્દેશ વૃક્ષોનો ઉછેર કરીને પક્ષીઓ માટે સ્વર્ગ સમાન વાતાવરણ બનાવવાનો છે. કોહીઝોન કંપનીના આર્થિક સહયોગથી અને GIDC દ્વારા જમીન ફાળવણીથી આ પાર્ક તૈયાર થયો છે. AEPS, AIA અને નોટિફઈડના સહયોગથી શરૂ થયેલા આ પાર્કનું ઉદ્ઘાટન કોહીઝોનના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણ જોશીના હસ્તે થયું હતું.