મેડલ હરિયાણા જીતે છે તો કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં કેમ?, સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાનું વિરોધ પ્રદર્શન
મેડલ હરિયાણા જીતે છે તો કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં કેમ?, સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાનું વિરોધ પ્રદર્શન
Published on: 04th August, 2026

સંસદ ભવન બહાર કોંગ્રેસના સાંસદોએ "મેડલ હરિયાણા દેતા હૈ, ખેલ ગુજરાત મેં ક્યોં?"ના નારા સાથે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે હરિયાણાને યજમાન અથવા સહ-યજમાન બનાવવાની માંગ ઉઠાવી હતી. જયપ્રકાશ જેપી, વરુણ મુલ્લાના, સતપાલ બ્રહ્માચારી અને કરમબીર બૌદ્ધ સહિતના કોંગ્રેસી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરીને હરિયાણાના રમતગમતમાં યોગદાનને ધ્યાનમાં રાખી રાજ્યને યજમાનીનો હક આપવાની માંગ કરી હતી.