મોરબીમાં બોર્ડના 23098 પરીક્ષાર્થીઓ: ધો.10માં 413 વધ્યા, જ્યારે ધો.12માં 377 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
મોરબીમાં બોર્ડના 23098 પરીક્ષાર્થીઓ: ધો.10માં 413 વધ્યા, જ્યારે ધો.12માં 377 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
Published on: 30th January, 2026

આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત બોર્ડની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. મોરબી જિલ્લામાં આ વર્ષે 23098 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં ધોરણ 10માં 14242 અને ધોરણ 12માં 8856 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષની સરખામણીએ ધોરણ 10માં 413 વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે ધોરણ 12માં 377 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. માનસિક તણાવ દૂર કરવા હેલ્પલાઇન નંબર 99 79574151 પર સંપર્ક કરી શકાશે.