પારડીની શ્રી વલ્લભ આશ્રમની ત્રણ શાળાઓએ ધોરણ-10 CBSE બોર્ડમાં 100% સફળતા હાંસલ કરી રીધમ કાપડિયા 98.40% સાથે સર્વોચ્ચ
Published on: 13th May, 2025
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના શ્રી વલ્લભ સંસ્કારધામની ત્રણ શાળાઓએ ધોરણ-10 CBSE બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવ્યું છે. શ્રી વલ્લભ આશ્રમની એમ.સી.એમ. કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ, શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે-બોર્ડિંગ અને એમ.જી.એમ. અમીન વી.એન. સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રીધમ કાપડિયાએ 98.40% સાથે પ્રથમ સ્થાન લીધું છે, જયની દેસાઈ અને સિદ્ધ ગાંધીએ 97.20%, ધ્રુવ પંચાલે 97% ગુણ હાંસલ કર્યા છે. અનેક વિદ્યાર્થીઓએ 90%થી વધુ મેળવ્યા છે. સંસ્થાના ચેરમેન અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે.

Published at: May 13, 2025
Read More at દિવ્ય ભાસ્કર