ધર્મેન્દ્ર પ્રધાને NEET વિવાદ અને Gen Z પર તોડ્યું મૌન
ધર્મેન્દ્ર પ્રધાને NEET વિવાદ અને Gen Z પર તોડ્યું મૌન
Published on: 09th August, 2026

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યાના બે અઠવાડિયા બાદ ધર્મેન્દ્ર પ્રધાને જાહેર મંચ પર પ્રથમ વખત પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે NEET પેપર લીક વિવાદ દરમિયાન Gen Z ને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો, જેના કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો. આમાં તેમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંપર્ક કરીને રાજીનામાની રજૂઆત કરી હોવાનું પણ સ્પષ્ટ કર્યું. તેમણે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પર પણ આકરા પ્રહારો કર્યા.