એન્ટીબાયોટિક્સ અસરકારકતા ઘટવા પર GSFC યુનિવર્સિટીનું મહત્વનું સંશોધન.
એન્ટીબાયોટિક્સ અસરકારકતા ઘટવા પર GSFC યુનિવર્સિટીનું મહત્વનું સંશોધન.
Published on: 20th May, 2026

GSFC યુનિવર્સિટીના લાઇફ સાયન્સિસ વિભાગ દ્વારા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ પર આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત સંશોધન, નવી એન્ટીબાયોટિક વ્યૂહરચનાઓ અને કેન્સર મોડેલ્સના વિકાસ પર કેન્દ્રિત છે.