બોરસદમાં શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ: પ્રિન્સ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
બોરસદમાં શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ: પ્રિન્સ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
Published on: 30th January, 2026

બોરસદના રબારી ચકલા સૈયદ ટેકરા ખાતે પ્રિન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવા અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરવાનો આ કાર્યક્રમનો હેતુ હતો. ફારૂકભાઈ વહોરા અને મુનાફઅલી સૈયદે શિક્ષણનું મહત્વ સમજાવ્યું. સૈયદ અહેસાનઅલી બાપુ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.