PHD સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં વૃદ્ધિ
PHD સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં વૃદ્ધિ
Published on: 20th January, 2026

કચ્છ યુનિવર્સિટીમાં એનાલિટિકલ ઉપકરણો વિષયક છ દિવસીય વર્કશોપ યોજાયો. વિદ્યાર્થીઓ, સંશોધકોને આધુનિક એનાલિટિકલ ટેક્નિક્સનું જ્ઞાન આપવાનો હેતુ છે. ડૉ. પરિનિતા જવાહર મુખ્ય અતિથિ રહ્યા હતા. વર્કશોપમાં કેમિસ્ટ્રી, લાઇફ સાયન્સના વિદ્યાર્થીઓ જોડાયા. 30ની બદલે 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રહેવા-જમવાની સગવડ અપાઈ. ફાર્માસ્યુટિકલ એનાલિસિસમાં દવાઓની શુદ્ધતા સહિતની માહિતી અપાઈ. સેન્ટ્રલ લેબમાં સેમ્પલ મોકલી એનાલિસિસની ખાતરી અપાઈ.