ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના D બ્લોકના ધાબા પરથી દારૂની બોટલો મળતા સવાલો ઉભા થયા; દારૂ પાર્ટીની ચર્ચા.
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના D બ્લોકના ધાબા પરથી દારૂની બોટલો મળતા સવાલો ઉભા થયા; દારૂ પાર્ટીની ચર્ચા.
Published on: 28th January, 2026

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબા પરથી દારૂની ખાલી બોટલો મળી આવી. D બ્લોકના ધાબે મોંઘી દારૂની બોટલો મળતા સવાલ ઉઠ્યા. અગાઉ શિક્ષણમંત્રીના હાથે પણ દારૂની બોટલ લાગી હતી. હોસ્ટેલમાં security guard અને વોર્ડન હોવા છતાં બોટલો મળતા અનેક સવાલ ઉભા થયા છે. અગાઉ હોસ્ટેલમાં ગાંજાના છોડ પણ મળ્યા હતા.