ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે.
ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે.
Published on: 26th March, 2026

ગુજરાતની શાળાઓમાં ધોરણ ૨ થી ૧૧ના ૩૨ પાઠ્યપુસ્તકો બદલાયા. ૨૦૨૬-૨૭થી ભાષા, ગણિત, વિજ્ઞાન, Technology પર ભાર મુકાશે. ધોરણ 9 અને 11માં Artificial Intelligence અને programming language જેવા વિષયો આવશે. ધોરણ 7માં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના મૂલ્યોનો સમાવેશ કરાશે. આ ફેરફારો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં થશે.