બાબાપુર ખાતે સર્વોદય સંસ્થાનાં 1972-76ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને બાળકોએ રજુ કર્યું સર્વોદય ગાન
Published on: 15th May, 2025
અમરેલી જિલ્લા બાબાપુરનાં સર્વોદય સંસ્થાનાં 1972થી 1976ના પોસ્ટ બેઝિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત બાલઘરના બાળકોએ 'સર્વોદય ગાન' ગાઈને કરવામાં આવી. કાર્યક્રમમાં તે દોરાનના શિક્ષક વિજયાબેન ઘોરપડે અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા. મંદાકિનીબેન પુરોહિતે મહેમાનોનું સ્વાગત કર્યું અને વિજયાબેને આશીર્વાદ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ જૂની યાદો શેર કરી અને અખિલભાઈ દવે આભાર જ્ઞાપન કરી હતી કાર્યક્રમનું સંચાલન નવનીતભાઈ લાઠિગરાએ સફળતાપૂર્વક કર્યું.

Published at: May 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર