UGCના જાતિગત ભેદભાવ નિયમથી અમદાવાદીઓ સામસામે; VIDEO: 'નિયમ જરૂરી, ખોટી ફરિયાદ થશે તો અમે ક્યાં જઈશું?'.
UGCના જાતિગત ભેદભાવ નિયમથી અમદાવાદીઓ સામસામે; VIDEO: 'નિયમ જરૂરી, ખોટી ફરિયાદ થશે તો અમે ક્યાં જઈશું?'.
Published on: 30th January, 2026

UGCના નવા નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ, સુપ્રીમ કોર્ટે સ્થગિત કરતા ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવા કહ્યું. નિયમો સ્પષ્ટ નથી અને દુરુપયોગનો ખતરો હોવાનું કોર્ટે જણાવ્યું. આગામી સુનાવણી 19 માર્ચે થશે. દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના પ્રતિભાવ જાણવા પ્રયાસ કરતા તેઓ સામસામે આવ્યા. પ્રતિક્રિયાઓ જાણવા તસવીર પર ક્લિક કરો.