Menu
વડોદરામાં રોજગાર ભરતી મેળો - 15 મે, મોડેલ કરિયર સેન્ટર
વડોદરામાં રોજગાર ભરતી મેળો - 15 મે, મોડેલ કરિયર સેન્ટર
Published on: 13th May, 2025

15 મે ની રોજગાર ભરતી મેળો મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગારની કચેરી, વડોદરા ખાતે યોજાશે. ધોરણ 10/12 પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યૂટ (નોન ટેકનિકલ) ઉમેદવારો માટે આ મોકો છે. 8 કંપનીઓના પ્રતિનિધિઓ 180થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેશે જેમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયર, ફાર્મસી આસિસ્ટન્ટ, સેલ્સ એકઝિક્યુટીવ અને વધુ છે. ઉમેદવારો માટે ગુજરાત સરકારના અનુબંધમ અને NCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન, ઓનલાઈન રોજગાર શોધ, ટ્રેનિંગ અને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન ઉપલબ્ધ થશે. બાયો-ડેટા સાથે હાજર રહેવું અનિવાર્ય છે.