ખેડામાં 10 વર્ષમાં 5,910 વિદ્યાર્થીઓએ private શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો.
ખેડામાં 10 વર્ષમાં 5,910 વિદ્યાર્થીઓએ private શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો.
Published on: 01st February, 2026

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં 300થી વધુ શાળાઓ merge થવા છતાં, privateમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. ભૌતિક સુવિધાઓ વધી પણ મહેકમની ઘટથી શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ છે. જિલ્લામાં હજુ પણ 41 શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે, ઉંચી feesના કારણે વાલીઓને private શાળાઓનો મોહ ઘટ્યો છે. 2014માં 1,649 સરકારી શાળાઓ હતી.