સુરતના ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની ચપ્પુથી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી.
સુરતના ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની ચપ્પુથી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 18th April, 2026

સુરતના ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતી મામલે યુવકની હત્યા થઈ. બોલાચાલી થતા હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કર્યો, યુવકનું મોત. હત્યારાઓ ફરાર, ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાવાયો છે અને આરોપીઓને પકડવા માટે પોલીસે CCTV ફૂટેજ મેળવીને તપાસ તેજ કરી છે.