યુવાનને નિવસ્ત્ર કરી VIDEO ઉતારી 5 લાખની માગણી.
યુવાનને નિવસ્ત્ર કરી VIDEO ઉતારી 5 લાખની માગણી.
Published on: 09th April, 2026

રાજુલા પંથકમાં હનીટ્રેપની ઘટના બની: VIDEO વાયરલ કરવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળી. હિંડોરણાનો મિત્ર, મહિલા સહિત 5 સામે ગુનો નોંધાયો. વારાહ સ્વરૂપ ગામના યુવાનને મિત્રએ રાજુલાની સ્ત્રી મિત્ર સહિત પાંચ સાથે મળી નિવસ્ત્ર કરી VIDEO ઉતાર્યો અને રૂ. 5 લાખની માગણી કરી.