ધ્રાંગધ્રામાં ₹1.23 લાખના સૂકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ, પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધ્યો.
ધ્રાંગધ્રામાં ₹1.23 લાખના સૂકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ, પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધ્યો.
Published on: 26th February, 2026

સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રામાં એક મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત ₹1.23 લાખ છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.