ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે ઝડપાયા; પોલીસે રૂ. 10.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે ઝડપાયા; પોલીસે રૂ. 10.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 07th March, 2026

ભાવનગરમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર ઓનલાઈન જુગાર રમતા બે ઈસમો ઝડપાયા. બોર તળાવ પોલીસે કાર, રોકડ, mobile મળીને રૂ. 10.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બંને શખ્સો કારમાં બેસીને સોદા પાડતા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.