Menu
નીટ પરીક્ષામાં છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીની ધરપકડ
નીટ પરીક્ષામાં છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીની ધરપકડ
Published on: 15th June, 2025

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નીટ પરીક્ષામાં સારા માર્ક્સનું વચન આપીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએએ)ના અધિકારીઓ સાથે સંબંધિત હોવાનો દાવો કરીને વિદ્યાર્થી અને તેના વાલીઓને જાળમાં ફસાવતા હતા. આ પ્રકરણની સીબીઆઈ વધુ તપાસ કરી રહી છે.