TRP ગેમ ઝોન અગ્નિકાંડ: મનસુખ સાગઠિયા સામે EDની કાર્યવાહી.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ: મનસુખ સાગઠિયા સામે EDની કાર્યવાહી.
Published on: 06th May, 2026

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા વિરુદ્ધ EDએ રૂ.24.31 કરોડથી વધુની સંપત્તિના કેસમાં પૂરક ફરિયાદ દાખલ કરી. રૂ.22.71 લાખની મિલકતો જપ્ત. તપાસમાં પરિવારના ખાતામાં રૂ.5.57 કરોડ જમા, જેમાંથી રૂ.82.87 લાખ શંકાસ્પદ રોકડ.