સરથાણામાંથી ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું: 2થી 3% ગોલ્ડ નાખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા, 7 શખ્સની ધરપકડ
Published on: 29th June, 2025
સુરતમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ પકડાઈ. ઝોન 1 LCBએ સરથાણા વિસ્તારમાં ડુપ્લીકેટ ગોલ્ડ જ્વેલરી બનાવવાનું કારખાનું ઝડપ્યું. તેઓ 100%માં 2-3% ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી વેચતા હતા. પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે અને ચાર ચેન, ચેન બનાવવાનું મશીન, હોલમાર્કનો સિક્કો કબ્જે કર્યા છે. આ ગેંગ નકલી જ્વેલરીને અસલી તરીકે વેચીને ગ્રાહકોને છેતરતી હતી.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર