મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
જામનગરમાં SOGનો દિવાળી પૂર્વે દરોડો
ગુજરાત સમાચાર ગઈકાલે મારું ગુજરાત

જામનગરમાં SOGનો દિવાળી પૂર્વે દરોડો

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) દ્વારા લાયસન્સ વિના સંગ્રહ કરાયેલા લાખો રૂપિયાના ફટાકડાના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે 6,67,830 રૂપિયાના 392 બોક્સ કબજે કરી જામજોધપુરના વેપારી સચીન ભારાઈની ધરપકડ કરી છે. ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ પણ જણાયો હતો.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર