હળવદ પાસે ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસતા અકસ્માત, બેને ઈજા.
હળવદ પાસે ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસતા અકસ્માત, બેને ઈજા.
Published on: 26th February, 2026

હળવદ પાસે trailer પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત થયો, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા. ડમ્પર ચાલક અને ક્લીનરને ભારે જહેમત બાદ બહાર કઢાયા. માળિયા અમદાવાદ Highway પર ટ્રાફિકજામ થયો. JCB અને હીટાચીની મદદ લેવાઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા.