લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ: ૨ દિવસના REMAND પર.
લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ: ૨ દિવસના REMAND પર.
Published on: 06th April, 2026

ભાવનગરમાં બુકાનીધારીઓએ છરીની અણીએ યુગલને લૂંટી લીધું, જેમાં રોકડ અને MOBILE ની લૂંટ થઈ. પોલીસે બે આરોપીઓને પકડીને ઘટનાનું RE-CONSTRUCTION કર્યું. નીલમબાગ પોલીસે આરોપીઓના બે દિવસના REMAND મેળવ્યા છે, વધુ તપાસ ચાલુ છે.